Home Kheda (Anand) સ્વામી સચ્ચિદાનંદને શુભેચ્છા પાઠવતા ચારુતર વિદ્યા મંડળ નાં.અધ્યક્ષ ભીખુભાઈ પટેલ

સ્વામી સચ્ચિદાનંદને શુભેચ્છા પાઠવતા ચારુતર વિદ્યા મંડળ નાં.અધ્યક્ષ ભીખુભાઈ પટેલ

52
0

સ્વામી સચ્ચિદાનંદ મહારાજને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવશે એવી.જાહેરાત થતાં આજ રોજ ચારુતર.વિદ્યા મંડળ નાં અધ્યક્ષ ભીખુભાઈ પટેલ એ આજ રોજ.સ્વામી સચ્ચિદાનંદ મહારાજ ની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી અમોને માર્ગદર્શક બની અમોને પ્રેરણા પૂરી પાડજો તેવી અભ્યર્થના કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here