Home Gujarat આજે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર (GUEEDC) દ્વારા...

આજે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર (GUEEDC) દ્વારા વર્ષ 2020/21 માટે વિવિધ યોજનાઓ માટે નવી ઓનલાઇન એપ્લિકેશન ,પોર્ટલ -વેબસાઈટની શરૂઆત

243
0

આજે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર (GUEEDC) દ્વારા વર્ષ 2020/21 માટે વિવિધ યોજનાઓ માટે નવી ઓનલાઇન એપ્લિકેશન ,પોર્ટલ -વેબસાઈટની શરૂઆત પુર્વે ટેક્નિકલ પ્રશ્નો અને સમાધાન બોર્ડ દ્વારા સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યા….


આ સપ્તાહના અંત સુધી પોર્ટલ શરૂ કરવા અંગે બધીજ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે….રાજ્યના મહત્વના દૈનિક અખબાર પત્રોમાં આ અંગેની વધુ માહિતી પ્રસિધ્ધ થયા બાદ વિધિવત વેબસાઇટનો પ્રારંભ થશે….

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here