Home Kheda (Anand) નેતાજી સુભાષચંદ્ર બોઝજીની જન્મજયંતિ નિમિત્તે સોજિત્રા શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ...

નેતાજી સુભાષચંદ્ર બોઝજીની જન્મજયંતિ નિમિત્તે સોજિત્રા શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું

135
0

સોજીત્રા- આજ રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝજીની જન્મજયંતિ નિમિત્તે સોજિત્રા શહેર યુવા મોરચા દ્વારા કોરોના સમયમા વિશેષ સેવાકીય કાર્ય રૂપે રકતદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું. આ પ્રસંગે સોજિત્રા શહેર સંગઠન, યુવા મોરચા સંગઠન, તથા તમામ મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમમાં તમામ રકતદાતાનો સોજિત્રા શહેર યુવા મોરચા પ્રમુખ હિરેનભાઈ ડોળીયા દ્વારા થતાં રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામા આવ્યો.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here