Home Kheda (Anand) કોરોનાની મહામારી ના કારણે બોરસદ શહેર બપોરે 2:00 વાગ્યા પછી બંધ રહેશે

કોરોનાની મહામારી ના કારણે બોરસદ શહેર બપોરે 2:00 વાગ્યા પછી બંધ રહેશે

23
0

હાલ કોરોનાની મહામારી ની સાવચેતીના ભાગરૂપે તારીખ 25 / 7 / 2020 થી નવી સુચના ના આવે ત્યાં સુધી બોરસદના તમામ બજાર બપોરે 2 વાગ્યે બંધ કરવા તથા દર રવિવારે ફરજિયાત તમામ દુકાનો બંધ રહેશે,
તેમ આજરોજ બોરસદ પ્રાંત અધિકારી શ્રી , મામલતદાર શ્રી , નગર પાલીકા OS તથા તમામ એસોસીએસન ના પ્રમુખ શ્રી ઓ તથા આગેવાનો ની મીટીંગ મા નિર્ણય કરેલ છે.

સૌ ગ્રામજનો એ સહકાર આપવા વિનંતી..

Previous articleખુશખબર: દુનિયાને ઑગષ્ટનાં અંત સુધીમાં જ મળી જશે કોરોના વેક્સિન! ભારતની કંપની કરશે તૈયાર. 
Next articleસુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ દર્દીનું કોરોનાથી નિધન થયું છે. સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયાના ત્રીજા દિવસે વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here