Surat

કામરેજ તાલુકામાં રંગ ચેરીટેબલ ટ્રસ્ટદ્વારા કોરોના હોમ કોરન્ટીન પરિવાર ને વિના મુલ્યે જમવાનું પોંહચાડે છે

માંગરોલ, દેગડીયા –સુરત જિલ્લા ના કામરેજ તાલુકામાં રંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સજિકલ સેવા જેવી કે ( ફાઉલ્ડર બેડ, વીલ ચેર , વોકર , ટોઈલેટ ચેર અને સ્ટીક ) જેવા સાધનો વિના મૂલ્યે દર્દી ઓ ને સેવા માં આપવામાં આવે છે.અને હાલના સમય સંજોગો ને ધ્યાન માં રાખીને કોરોનામાં સંપૂર્ણ પરિવાર કોરોંન્ટાઈન હોય તેવા પરિવાર ને વિનામૂલ્યે જમવાનું હોમ ડિલિવરી આપવામાં આવી રહી છે.

એવા રંગ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ચિરાગભાઈ ચાસીયા ને ઉપપ્રમુખ પ્રતિકભાઈ કંથારિયા જેમણે સરકાર ની ગાઇડલાઈન મુજબ માસ્ક ને ગ્લોઝ પહેરી ને ડિસ્ટન્સ રાખી રંગ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો સાથે કરોના પીડિત વ્યક્તિઓ ના ધરે જઈ જમવાના ટીફિનો વિનામૂલ્યે પહોંચાડી કોરોના પીડિતો ને આશ્વાસન આપી ને હોસ્પિટલો ની બહાર કરોના પીડિત ના સગા સબંધી ઓ ને રાત્રે વિનામૂલ્યે ચા અને બિસ્કીટ નું ફ્રી વિતરણ કરી રંગ ચેરીટેબલ ટ્રસ્ટ નું સેવાભાવી કામ જોઈ ને કરોના પીડિત દર્દીઓ કહે છે જે અમારા સગાવાલા સેવા નથી આપી શકતા એ સેવા રંગ ચેરીટેબલ ટ્રસ્ટ આપે છે ખૂબ ખૂબ અભિનંદન રંગ ચેરીટેબલ ટ્રસ્ટ ને..

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Leave a Reply

Your email address will not be published.