GUJARAT

હળવદમાં દીકરીને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી.જન્મદિવસ નિમીતે ૧૦૦૦ નંગ માસ્ક નું નિશુલ્ક વિતરણ

કોરોના મહામારી પરિસ્થિતિમાં વિનામૂલ્યે ૧૦૦૦ માસ્ક નુ વિના મૂલ્ય વિતરણ કર્યા

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા એક હજાર નંગ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું ,દીકરી ના જન્મદિવસ નિમિત્તે માસ્ક નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ કોરોના ની મહામારી મા માસ્ક પહેરવું જરૂરી બની ગયું છે તેવામાં અનેક લોકો માસ્ક પહેર્યા વગર જ બહાર નીકળતા હોઈ છે ત્યારે એવા સંજોગો મા હળવદ સરા નાકે તેમજ સરકારી હોસ્પિટલ ખાતે માસ્ક નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ પ્રોજેક્ટ ના દાતા – અરવિંદ ભાઈ દલવાડી ની પુત્રી નો જન્મદિવસ હોય જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રુપ ના પ્રમુખ અજજુ ભાઈ ,ઉપ પ્રમુખ વિશાલ દરજી , એ. ડી સોલંકી ,સહિત ના સભ્યો તેમજ દાતા. સહિતના સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી

મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published.