Home Gujarat શુક્રવાર અને શનિવારે ગરમીમાં આંશિક રાહત બાદ ફરી ગરમીમાં વધારો થાય તેવી...

શુક્રવાર અને શનિવારે ગરમીમાં આંશિક રાહત બાદ ફરી ગરમીમાં વધારો થાય તેવી શક્યતાઓ

81
0

રાજ્યના 7 મોટા શહેરોમાં 43 ડિગ્રીથી પણ વધુ તાપમાન પડી શકે છે, ત્યારે આગામી બે દિવસમાં ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગે ગરમીને વધુ આગાહી કરી છે. બે દિવસ બાદ ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે ,ત્યારે હવામાન વિભાગ દ્વારા પાંચ શહેરોની અંદર આ ઘટાડો જોવા મળે તે પ્રકારની શક્યતાઓ રહેલી છે.
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યના શહેરોમાં 43 ડિગ્રીથી પણ વધુ તાપમાન પડી શકે છે, ત્યારે આગામી બે દિવસમાં ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે.બે દિવસ ગરમીનું પ્રમાણ યથાવત છે પરંતુ આગામી બે દિવસ ની અંદર ફરી ગરમીમાં આંશિક રાહત અનુભવાશે. અમદાવાદ સહિતના અન્ય શહેરો માટે 42 થી વધુ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. અમદાવાદ ની અંદર અત્યારે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આગામી દિવસોમાં વરસાદની આગાહી નથી પરંતુ એકવાર ફરી આગામી દિવસોમાં જૂન મહિનાની અંદર કમોસમી વરસાદ શરૂઆતમાં પડી શકે છે, ત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે લોકો એ તૈયાર રહેવું પડશે. ત્યારે કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ તો ક્યાં ઉકળાટ ભેરલું વાતાવરણ જોવા મળી શકે છે પરંતુ હાલ ગરમીથી રાહતના કોઈ સમાચાર નથી આપવામાં આવ્યા. સૌરાષ્ટ્ર અને કચ્છ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં 45 ડિગ્રી તાપમાન પહોંચે તેવી શક્યતાઓ રહે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here