Home Gujarat ધાંગધ્રા દરિયાલાલ વાડી ખાતે શહેર ભાજપ ની કારોબારી બેઠક યોજાઇ

ધાંગધ્રા દરિયાલાલ વાડી ખાતે શહેર ભાજપ ની કારોબારી બેઠક યોજાઇ

11
0

ધાંગધ્રા શહેર ભાજપ ની કારોબારી બેઠક દરીયાલા વાડી ખાતે બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમ માં ગુજરાત સરકાર ની કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું હતું અને વૃક્ષારોપણ – સ્વચ્છતા અભિયાન સહિત પર્યાવરણ બચાવ ની કામગીરી અને અન્ય સેવાકીય કાર્યો કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી આ કાર્યક્રમ ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ભારતીય જનતા પાર્ટી જિલ્લા ના ઉપપ્રમુખ વાય બી રાણા ઉપપ્રમુખ દર્શનાબેન પુજારા સહિત શહેર ભાજપ અને જિલ્લા ભાજપ ના કારોબારી સભ્યો , શહેર અને જિલ્લા ભાજપ ના હોદ્દેદારઓ.પવૅ શહેર પ્રમુખઓ,તમેજ સગઠનના પુવૅ હોદેદારો, પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સમિતિના ચેરમેન તથા સદસ્યો વિવિધ મોરચા ના હોદ્દેદારો સહિત સીનીયર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા




આ કાર્યક્રમ ને સફળ બનાવવા કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.
મયુર રાવલ, હળવદ.


Previous articleસરદાર સરોવર નર્મદા ડેમથી 50 કિ.મી. દૂર ભૂકંપ નો આંચકો, ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ સુરક્ષિત
Next articleરાજપીપળા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ના અટકેલા હપ્તા માટે પાલિકાના નવા C.O.પર સૌને આશા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here