Home Gujarat ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યના તમામ રીજિયોનલ કમિશનર,...

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યના તમામ રીજિયોનલ કમિશનર, નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખ સાથેની કોરોનાની કામગીરી અંગેની વીડિયો કોન્ફરન્સનો પ્રારંભ.

43
0

વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણી રાજ્યની તમામ નગરપાલિકાઓ હેઠળના વિસ્તારમાં કોરોનાની સ્થિતિ, સંલગ્ન કામગીરી, તેના નિયંત્રણ માટે લીધેલા પગલાં અને આગામી આયોજન અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન- સૂચનાઓ આપશે.

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ કે દાસ, મુખ્યમંત્રી શ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, હાઉસિંગ વિભાગના સચિવશ્રી, GUDMના એમ.ડી. તેમજ મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારીશ્રી જોડાયા છે.
ઝેની શેખ, દાહોદ.


Previous articleશુક્રવારથી પોઈચા પુલ નાના વાહનો માટે શરૂ થશે જ્યારે ભારદારી વાહનો માટે પોઈચા પુલ હાલમાં બંધ રહેશે
Next articleનેત્રંગમાં વીજકરંટ લાગતા શ્રમિકનું કરૂણ મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here