Home Ahmedabad હળવદ બહુજન સમાજ દ્વારા બંધારણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

હળવદ બહુજન સમાજ દ્વારા બંધારણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

86
0

હળવદ બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે બાબા સાહેબ ની પ્રતિમા ને ફુલહાર પહેરાવી દીવા પ્રગટાવીને ભવ્ય રીતે ૨૬ નવેમ્બર ૭૨ મોં સંવિધાન શકિત દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.આંબેડકર સકૅલ ખાતે ભવ્ય રીતે સવિધાન શકિત દીવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ઓકે અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા સૂત્રોચ્ચાર કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાબા સાહેબ ની પ્રતિમા ને ફુલહાર પહેરાવી દીવા પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી.બાબા સાહેબ અમર રહો ના નારાઓ સાથે બુહજન સમાજ ના કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહી બંધારણ દિવસ ની ઉજવણી કરી હતી.


મયુર રાવલ હળવદ


Previous articleઈન્સેન્લી ઇન્ડિપેન્ડન્સ ટીમ ઉડાન દ્વારા ગાંધીધામ મધ્યે રસીકરણ કેમ્પ યોજાયો
Next articleભરૂચ અને સુરતના ક્લામંદિર જવેલર્સમાં 2 ભેજાબાજોએ 4 નકલી બિસ્કિટ વેચી ઠગાઈ કરી, ફરિયાદ નોંધાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here