Home Gujarat માળીયા હાટીના પંથક માં સી.એચ સી હોસ્પિટલ માં ઓકસીજન સહિત તમામ...

માળીયા હાટીના પંથક માં સી.એચ સી હોસ્પિટલ માં ઓકસીજન સહિત તમામ સુવિધા માટે 10 મિનિટ માં 23. લાખ રૂપિયાનો ફાળો

2
0

માળીયા હાટીના પંથક માંકોરોના ની મહા મારી ના કારણે અનેક લોકો ના મોત થયા સી.એચ સી હોસ્પિટલ માં ઓકસીજન સહિત તમામ સુવિધા માટે 10 મિનિટ માં 23. લાખ રૂપિયાનો ફાળો

માળીયા હાટીના વિસ્તાર માં દિવસેને દિવસે કોરો ના નું સક્રમન વધે છે છેલ્લા 10 દિવસ માં 15 થી 20 લોકો ના મોત થયા હોવાનું જાણવા મળે છે હજુ પણ દિન પ્રતિદિન કોરો ના ના દર્દી ઓ ની સંખ્યા વધે છે ઓકસીજન નહિ મળવાથી ઘણા ના મોત થયા છે દરરોજ 108. દ્વારા દર્દી ઓ ને. વેરાવળ અને જૂનાગઢ સારવાર માટે લઇ જવા પડે છે. કોરો ના નું સક્ર મન. અટકાવવા માટે ગઈ રાત્રે સ્ટેશન દરવાજા ચોક માં તાલુકા પંચાયત ના પ્રમુખ દિલીપ ભાઈ સિસોદિયા રણજીત સિહ પરમાર જિલ્લા પંચાયત ના સભય દિલીપ ભાઈ એન સિસોદિયા ઠાકરસી ભાઈ જવીયાં સરપંચ નટવર સિહ સિસોદિયા પ્રવીણ ભાઈ કારીયા પૂર્વ સરપંચ જીતુ ભાઈ સિસોદિયા હર સૂર ભાઈ સિસોદિયા પ્રતાપ ભાઈ સિસોદિયા શાંતિ ભાઈ કમાણી સહિત.ના આગેવાનો ભેગા થઈ ને માળીયા હોસ્પિટલ ના ડો જે પી સામટા ડો રવી શામળા ડો પરમાર ના ખુબજ સાથ સહકાર થી
તાત્કાલિક માત્ર 10 મિનિટ માં જ રૂપિયા 23 લાખ નો ફાળો કરેલ છે અને માળીયા ની હોસ્પિટલ માં કોરો ના ના દર્દી ઓ ને બહાર ન જાવું પડે એ માટે હોસ્પિટલ મા 20. બેડ ની વ્યવસ્થા તાત્કાલિક સારું કરાશે
50 બોટલ ઓકસીજન સહિત સહિત ની જરૂરી દવા ની પૂરેપૂરી વ્યવસ્થા પણ કરવા માં આવી છે આર્થિક રીતે જરૂરીયાત મંદ નબળા લોકો ને. આનો લાભ મળશે માળીયા હાટીના વિસ્તાર ના દાતા ઑ ના સહકાર થી આ
સુવિધા પ્રાપ્ત થશે.
ફાળા ની યાદી નીચે છે
રૂ 5.લાખ. રણજીત સિંહ ખુમાણ ભાઈ પરમાર
રૂ 5 લાખ દિલીપ સિહ સિસોદિયા ઘૂમટો
રૂ 2 51 દિલીપ સિહ એન સિસોદિયા ભાંદુરો
રૂ 1. 51. નટુ ભાઈ સરપંચ
રૂ. 1 લાખ જીતુ ભાઈ બચું ભાઇ
રૂ 1. લાખ લક્ષમણ ભાઈ યાદવ
રૂ 1 લાખ ઠાકરસી ભાઈ
જાવિય
રૂ. 1 લાખ નાજા ભાઈ રાણા ભાઈ
રૂ 51 હજાર ભૂપેન ભાઈ અભણી
રૂ 51 હજાર પ્રતાપ ભાઈ સોમત ભાઈ
રૂ 51 હજાર ભરત ભાઇ ભલગરિયા
રૂ 51 હજાર જીવન ભાઈ આકોલા
રૂ 11 હજાર હરસુર ભાઈ
સોનીગ ભાઈ
આમ ફકત 10 મિનિટ માં
23. લાખ રૂપિયા નો ફાળો થઈ ગયો છે

એમ માળીયા હાટીના માં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના કર્મ ચરી ઓ ના સાથ સહકાર થી અને ઉદાર દિલ ના દાનવીરો ના સહકાર થી કાયમી માટે ધમ ધમ તું સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં આવતી કાલ થી 50 ઓકસીજન ના બાટલા સાથે કોરોના દર્દી ઓ ની તમામ પ્રકાર ની દવા ની પુરે પૂરી સુવિધા 20 બેડ ની હોસ્પિટલ મા પ્રાપ્ત થશે
રીપોર્ટ : મહેશ કાનાબાર.

Previous articleસંકલ્પ ફાઉન્ડેશન, એડવોકેટ વિન્ગ ના લીગલ એડવાયઝર દીપ્તિ બેન
Next articleઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતેથી 3 ડીઝલ ચોરને ઝડપી પાડતી રાજપારડી પોલીસ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here