Home Corona-live નર્મદા જિલ્લામાં ગુરુવારે કોરોના વકર્યો : 26 પોઝિટિવ કેસ 555 સાથે જિલ્લાનો...

નર્મદા જિલ્લામાં ગુરુવારે કોરોના વકર્યો : 26 પોઝિટિવ કેસ 555 સાથે જિલ્લાનો કુલ આંક 2566 પર પોંહોચ્યો

53
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા રાજેન્દ્રનગર માં ૦૧, લાલ ટાવર પાસે ૦૧, સોનીવાડ માં ૦૧ તથા નાંદોદના તરોપા માં ૦૧, વડીયામાં ૦૧, લાછરસ માં ૦૨, ભચરવાડામાં ૦૧, ભદામમાં ૦૧,પ્રતાપનગર માં ૦૧, ધાનપોરમાં ૦૧ તથા ગરુડેશ્વર ના ઝરિયામા ૦૧, કેવડિયામાં ૦૧, આમદલામાં ૦૧ તથા તિલકવાડા ના કાટકોઇ માં ૦૧, તિલકવાડામાં ૦૧ તથા ડેડીયાપાડા ના બાંડીસેરવાણ માં ૦૧, કુંડીઆંબા માં ૦૧, જામની મા ૦૧, સાબુટીમાં ૦૧, નિઘટ માં ૦૧ તથા સાગબારાના પાટમાં ૦૫ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૬ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૪૦ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૪૨ દર્દી દાખલ છે, આજે ૨૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૪૧૦ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૫૬૬ પર પહોચ્યો છે.આજે વધુ ૧૮૭૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.


Previous articleરાજપીપળા માં કોરોના કેસ વધતા પાલીકા દ્વારા સંક્રમિત વિસ્તારો 15 દિવસથી સેનેટાઇઝ ની કામગીરી પુરજોશમાં
Next articleમાંડવી માં દરેક રસ્તા બંધ નગર માં પ્રવેશ માટે મુખ્ય રસ્તો ખુલ્લો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here