ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ ખાતે ઘોળીકુઇ બજાર રાણા પંચ ની વાડી બહુચરાજી માતા ના મંદિર પાસે કોરોના વેકસીન મુકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.
જેમાં નગરપાલિકાના સભ્ય તથા પૂર્વ પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, શ્રીમતી દક્ષાબેન વસવા, શ્રી ચેતનભાઈ રાણા,શ્રી રાકેશભાઈ કહાર, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.