Home Kheda (Anand) ડાકોર માં મંદિર ની સામે ખોદેલા ખાડા થી ડાકોર ની જનતા...

ડાકોર માં મંદિર ની સામે ખોદેલા ખાડા થી ડાકોર ની જનતા દ્વારા સોશીયલ મિડ્યા પર નગરપાલિકા ની આકરી ટીકા

14
0

આવા બેદરકારી ભર્યા કામો માટે ડાકોર નગરપાલિકા પ્રખ્યાત છેજ એમાંય એક વધુ ઉમેરો થયો છે.
કોઈક કારણ ઓ સર ખોદેલા આ ખાડા માં વરસાદી પાણી ભરાયાં છે અને આ ખાડો આશરે 7 થી 8ફૂટ ઊંડો છે કોઇ બાળક કે વુદ્ધ રાહદારી નો જીવ આ ખાડા માં પાડવા જવાની શક્યતા રહેલી છે.

વહેલીતકે કામ પૂરું થાય તેવી ડાકોર જનતા ની માંગ છે. આ જે તસવીરો છે તે ખૂબ જ સોશીયલ મિડિયા માં વાયરલ થઇ રહી છે.
ઘણા સમય થી આ પરિસ્થિતિ હોવા ને કારણે ડાકોર જનતા નો ખુબ વિરોધ થઇ રહ્યો છે. તેથી ડાકોર ની જનતા ને વહેલી તકે આ મુશ્કેલી નો સામનો ના કરવો પડે તેવી માંગ કરવામાં આવી છે.

Previous articleઅમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, સત્તા મંડળમાં કોંગ્રેસ-ભાજપની ભાગ બટાઈ સામે આવી
Next articleડાકોર મંદિરમાં પગાર કૌભાંડમાં પૂર્વ ચેરમેન સહિત બેની અટક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here