Home Kheda (Anand) ડાકોરમાં આજે નવા ૨ કેસ નો ઉમેરો થયો

ડાકોરમાં આજે નવા ૨ કેસ નો ઉમેરો થયો

7
0

ડાકોરમાં આજે કોરોના ના નવા બે કેસનો ઉમરો થયેલ છે. ડાકોરમાં દિન-પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે .
જેમાં ડાકોરમાં આજ રોજ કેશ
૧) અશોકભાઈ ડાહ્યાભાઈ વસાવા (દ્વારકેશ સોસાયટી)
૨) રીનાબેન અશોકભાઈ પટેલ (શ્રીજી પાર્ક સોસાયટી)
ડાકોરમાં હવે ચિંતાજનક સપાટી તરફ કોરોના ના વધતા કેસોના આંકડા જઈ રહ્યા છે જે હવે ડાકોર ગામ માટે ખૂબ જ ચિંતાનો વિષય બની રહે છે
આરોગ્યતંત્ર દ્વારા આપવામાં આવેલી સુચનાને ની અવગણના નું પરિણામ અમુક બેદરકારીને લીધે સમગ્ર ગામને ભોગવવાનો વારો આવી શકે છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે..

Previous articleકેરળ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાઃ પાયલટ સહિત 19 લોકોના મોત, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Next articleઆંધ્રપ્રદેશ: વિજયવાડાની હોટલના કોવિડ સેંટરમાં લાગી આગ, 7 દર્દીઓના થયા મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here