Home Kheda (Anand) ડાકોર વોર્ડ નંબર ૩ માં કપડવંજ રોડ ઉપર આવેલા ભગતજીન વિસ્તારમાં ઘણા...

ડાકોર વોર્ડ નંબર ૩ માં કપડવંજ રોડ ઉપર આવેલા ભગતજીન વિસ્તારમાં ઘણા સમય થી ગટર નું પાણી ઉભરાય રહ્યું છે

79
0

ડાકોર વોર્ડ નંબર ૩ માં કપડવંજ રોડ ઉપર આવેલા ભગતજીન વિસ્તારમાં ઘણા સમય થી ગટર નું પાણી ઉભરાય રહ્યું છે.
તે વિસ્તાર માં રહેતા નાગરિકો દ્વારા જે ગટર લાઈન ઉભરાય છે તેનુ જલ્દી થી વહેલી તકે નિરાકરણ આવે એના માટે ઘણી બધી વખત અરજી પણ કરવામાં આવેલ છે અને ફોન કરવા માં પણ આવે છે.


ત્યારબાદ નગરપાલિકા માં થી ગટર લાઈન ને ઠીક કરવા માટે માણસો આવે પણ છે તે છતાં પણ પાણી ઉભરાવાની સમસ્યા હલ થતી નથી.
તેના લીધે ભગતજીન વિસ્તાર માં રહેતા લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

૩૬૫ Day News દ્વારા ડાકોર નગરપાલિકા ને અપીલ કરવામાં આવે છે કે જેટલું બને એટલું જલ્દી થી આ ગટર લાઈન નું કામ પૂરું કરાવી દેવામાં આવે. તેથી ભગતજીન વિસ્તારના લોકો ને તકલીફ નો સામનો ન કરવો પડે.


Previous articleમુકેશ અંબાણીની RILની માર્કેટ વેલ્યુએશન હવે દેશની દરેક સરકારી કંપનીઓની કુલ મૂડીથી પણ વધુ થઈ છે….
Next articleરાજ્યમાં વધુ 12 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3259એ પહોંચ્યો છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here