Home Kheda (Anand) યાત્રાધામ ડાકોરમાં કોરા ના વાયરસ મહામારી માથુ ઉચકતાં વહીવટી તંત્ર દ્વારા પ્રાંત...

યાત્રાધામ ડાકોરમાં કોરા ના વાયરસ મહામારી માથુ ઉચકતાં વહીવટી તંત્ર દ્વારા પ્રાંત સાહેબ ના નેજા હેઠળ વ્યાપારીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી

17
0

યાત્રાધામ ડાકોરમાં કોરા ના વાયરસ મહામારી માથુ ઉચકતાં ડાકોરના રહેવાસીઓના જીવ તાળવે બંધાયા વહીવટી તંત્ર દ્વારા પ્રાંત સાહેબ ના નેજા હેઠળ વ્યાપારીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં કોરા ના વાયરસ માં મહામારી ટેસ્ટિંગ વધારવામાં આવશે.

દરેક વેપારીઓ તથા કર્મચારીઓના ટેસ્ટિંગ કરવામાં આવશે સાથે આધારકાર્ડ ની નકલ ફરજિયાત લઈને આવું ટેસ્ટિંગ કરવા આવો ત્યારે ડાકોર ગામમાં સંજીવની ચાર રથ ફરશે જેમાં વ્યાપારીઓ જ્યાં કોરા ના વાયરસ પોઝિટિવ કેસ છે કડક અમલવારી કરવામાં આવશે જરૂર પડે પોલીસની પણ મદદ લેવામાં આવશે.
ડાકોર જનતાને જાહેર અપીલ ઘરમાં રહો સુરક્ષિત રહો કામ વગર બહાર નીકળશો નહી સરકારને સાથ અને સહકાર આપો સ્વચ્છ રહો સ્વસ્થ રહો આપણું ડાકોર સૌને જય રણછોડ

Previous articleગુજરાતમાં 22-23 ઓગસ્ટ બે દિવસ કયાં વિસ્તારો માટે સૌથી ભારે બની રહેશે? હવામાને શું કરી મોટી આગાહી?
Next articleકોરોના સંકટમાં ઈન્કમ ટેક્સે લાખો કરદાતાઓને આપ્યું અધધધ 89 હજાર કરોડનું રિફંડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here