Home Kheda (Anand) ડાકોર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણીમાં અપક્ષ સભ્યને પ્રમુખનો તાજ મળ્યો

ડાકોર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણીમાં અપક્ષ સભ્યને પ્રમુખનો તાજ મળ્યો

48
0

ડાકોર નગરપાલિકામાં ભાજપના આંતરિક જૂથવાદે ભાજપે પ્રમુખપદ ગુમાવ્યું.
ખેડા જિલ્લા ભાજપ આગેવાનોની નબળી નેતાગીરીએ અને જૂથવાદી રાજનીતિએ ભાજપને હાર અપાવી.
ભાજપના 4 સભ્યોએ ક્રોસ વોટિંગ કરતા અપક્ષની જીત થઈ.
ડાકોર નગરપાલિકા ઉપપ્રમુખ ચૂંટણી બિનહરીફ જાહેર થઈ.
ડાકોર નગરપાલિકા પ્રમુખ તરીકે અપક્ષ સભ્ય મયુરિબેન વિકાસભાઈ પટેલ.
ઉપપ્રમુખ તરીકે ભાજપના કલ્પેશભાઈ સી.ભટ્ટ બિનહરીફ જાહેર થયા.
મયુરિબેન વિકાસભાઈ પટેલ 15
ઉપેન્દ્ર કુમાર રણછોડભાઈ ઉપાધ્યાય
વનિતા બેન વિપુલ કુમાર શાહ
અલકાબેન જીતેન્દ્રભાઈ પટેલ
મયુરીબેન વિકાસ પટેલ
તારાબેન રાજકુમાર વસાવા
સોનલ બેન ગિરીશ કુમાર પટેલ
સુનિલ કુમાર બાબુભાઈ પરમાર
રાજેન્દ્ર ભાઇ ડાહ્યાભાઈ પટેલ
ઇબ્રાહિમ મહમદ ઇસ્માઇલભાઇ બાંડી
શિતલબેન વિપુલકુમાર પટેલ
હિમાંશુ જગદીશચંદ્ર સેવક
રાજેશભાઈ કનુભાઈ વસાવા
ચીનુભાઈ અંબાલાલ પટેલ
હાર્દિક કનુભાઈ શાહ
જ્યોત્સનાબેન અજયકુમાર પટેલ
રેખાબેન મૃગેન્દ્રભાઈ ત્રિવેદી 13
કલ્પેશ કુમાર ચંદ્રવદન ભટ્ટ
શાહ મમતાબેન કેતનકુમાર
ઝલક પાર્થ ખંભોળજા
કાંતાબેન રયજીભાઇ ઠાકોર
નિરાલીબેન જીગરભાઈ પટેલ
દિપીકાબેન જયંતીભાઈ રામ
રાજેશભાઈ મોહનભાઈ પટેલ
શૌલેષભાઈ રતિલાલ દલવાડી
કમલેશ કુમાર મહેન્દ્રભાઈ સોલંકી
અક્ષયકુમાર મહેન્દ્રભાઈ પટેલ
રેખાબેન મૃગેન્દ્રકુમાર ત્રિવેદી
ઈલાબેન નગીનભાઈ પટેલ
જ્યોત્સનાબેન હરેશકુમાર શાહ
કલ્પેશભાઈ ભટ્ટ બિનહરીફ
રાજેશભાઈ પટેલ દ્વારા ફોર્મ ભરવાયું બાદ માં પરત ખેંચવામાં આવ્યું.


Previous articleકોરોના અને બેરોજગારીનો બમણો ભરડો, વિશ્વભરમાં લાખો લોકોએ નોકરી ગુમાવી
Next articleભારતે PUBG સહિત 108 ચીની એપ પ્રતિબંધિત કરતા ચીનને મરચાં લાગ્યા, ગિન્નાતા બોલ્યું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here