Home Kheda (Anand) ડાકોરની ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે ડાકોર ખાતે છેલ્લા ઘણા...

ડાકોરની ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે ડાકોર ખાતે છેલ્લા ઘણા દિવસો થી ગોમતીમૈયા શુદ્ધિકરણ..

97
0

ડાકોરની ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે ડાકોર ખાતે છેલ્લા ઘણા દિવસો થી ગોમતીમૈયા શુદ્ધિકરણ નું કામ સામાજિક કાર્યકર એવા શ્રી હરેશભાઈ ગોવિંદાલાલ શાહ અવિરત સેવા આપી રહયા છે.. પાછલા વર્ષે ગામમાં પાણી ફરી વળ્યાં હતા તે આના કારણે થયું હતું પરંતુ હરેશભાઇ શાહ દ્વારા ખડીયાત થી લઈને છેક સત્યમ રેસીડેંસી થઇ વણોતીના ઘરનાળા સુધી સાફ સફાઈ કરાવેલ છે તો ભગવાન રણછોડરાયજી તથા ગણપતિ દાદાને પ્રાર્થના કે આવી અવિરત સેવા આપતા રહે તથા ભાગવાન તેઓને આવું કામ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના… જય હો મૈયા… ગોમતી મૈયા..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here