Home Kheda (Anand) ડાકોરમાં આજે સવારે ડાકોર કપડવંજ રોડ ના ખાડા એ એક મૂડીયાદ ના...

ડાકોરમાં આજે સવારે ડાકોર કપડવંજ રોડ ના ખાડા એ એક મૂડીયાદ ના આશાસ્પદ યુવાન નો ભોગ લીધો છે

9
0

અકસ્માત માં સૂત્રો દ્વારા જાણવા મળ્યું મરણ જનાર યુવાન ડોન બોસ્કો સ્કૂલ પાસે ના રોડ પરના ખાડા બચાવતા કોઇ અજાણ્યા વાહનની અડફેટે આવી ને પોતાનો જીવ ગુમાવ્યો છે.


આ એક રીતે જોવા જઈએ તો તંત્રની બેદરકારી એ કરેલ હત્યા ગણીએ તો કોઈ બેમત ન હોય.
આગળ પણ કોઇ યુવાન કોઇ નો પરિવાર આવી ખાડા નો ભોગ બને તે મૃત્યુ ના જવાબદાર કોણ: કોન્ટ્રાકટર, માર્ગ મકાન વિભાગ, જનતા એ ચૂંટેલા પ્રતિનિધિ(નેતા), રાજ્ય સરકાર કે પછી કેન્દ્ર સરકાર ખાડા વાળા રોડ ના કારણે સરકાર નાગરિકોની ચિંતા થઇ.

હવે હેલ્મેટ ન પહેરનાર ને 500 રૂપિયા દંડ વાહ….




Previous articleયાત્રાધામ ડાકોર પાસે આજના દિવસમાં બે હિટ એન્ડ રન ના અલગ અલગ અકસ્માત ના કેસ નોંધાયા છે
Next articleગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here