Home Kheda (Anand) ડાકોર પાલિકા પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ

ડાકોર પાલિકા પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ

81
0

અપક્ષો એકજુથ થઈ બાજી મારશે તેવી પરિસ્થિતિ
ભાજપને સત્તા મેળવવા 28 પૈકી 15 સભ્યોની બહુમતી કરવી પડશે.
ભાજપના 11 સભ્યો પૈકી એક જૂથ 7 અને બીજું 4 એમ વહેંચાયેલ છે.
ભાજપના બહુમતી જૂથ સાથે અપક્ષ સહિત 17 ની સંખ્યાનો દાવો.
ભાજપના જ લઘુમતી જૂથ પાસે 11 અને સભ્ય હોવાની વિગતો બહાર આવી.
ભાજપના બે જૂથો વચ્ચે નગરપાલિકાની સત્તા હસ્તગત કરવા ઘમાસાણ.
પાર્ટી મોવડી મંડળ થકી લઘુમતી સભ્ય સંખ્યા ધરાવતા જૂથ ને પ્રમુખ પદ નક્કી થતા વિગતો બહાર આવતા અસંતોષ ચરમસીમાએ.
ડાકોર જેવા યાત્રાધામમમાં જૂથવાદ ને લઈ ભાજપ સત્તા ગુમાવે તેવી પરિસ્થિતિ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here