Home Kheda (Anand) ડાકોરમાં કોરોના ગોકળગાયની ગતિએ ધીમેધીમે આગળ વધી રહ્યો છે વધુ એક કોરોના...

ડાકોરમાં કોરોના ગોકળગાયની ગતિએ ધીમેધીમે આગળ વધી રહ્યો છે વધુ એક કોરોના પોઝિટિવ કેસ ડાકોરમાં નોધાયો

1
0

ડાકોરમાં સાચી માતાની ખડકીમાં રહેતા દર્શન કુમાર ખંભોળજા ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને પોતાના ઘરમાંજ સારવાર આપવા માં આવશે તેઓ ને કોરોના ની માઈનોર ઇફેક્ટ હોય ઘરમાંજ રાખવા માં આવ્યા છે .
શૌચાલય તથા રહેવા ની અલગ વ્યવસ્થા હોય તેઓની ઘરમાંજ સારવાર કરવા માં આવશે
ડાકોરમાં જે રીતે કોરોના ના કેસો આવી રહ્યા છે તે જોતા એવું જણાય છે કે કોરોના ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે. જો તેને અહીંયા થી જ અટકાવી લેવામાં આવે ડાકોરની જનતાને આ ગામમાં આગામી આવનારી કોરોના ની સુનામીથી બચાવી શકાય છે.

Previous articleડાકોરમાં કોરોના માથું ઊંચક્યું ડાકોરમાં વધુ ચાર કેસ કોરોના પોઝિટિવ નીકળ્યા
Next articleડાકોર પાસે કાર ની ટક્કરે જૂની રખિયાલ ના યુવાનનું મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here