આજે પણ ડાકોર મા ૫ થી ૧૦ કેસ નોંધવામાં આવ્યા
ડાકોર માં કોરોના એ મંદ ચાલતી તેની સક્રમણ ની ગતિ વધી ગઈ છે રોજના ૫ થી ૧૦ લોકો ને તે તેના ભરડા માં લઇ રહ્યો છે .
ડાકોર ના મોટા ભાગ ના વિસ્તારો માં દિન પ્રતિદિન પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, જેની સંખ્યા માં પણ હવે વધારો જોવા મળી રહ્યો છે.
ડાકોર ગામ માં સમગ્ર લોક ડાઉન દરમિયાન એક પણ પોઝિટિવ કેસ ના હતો પરંતુ અનલૉક 1બાદ હવે આજ ની તારીખ સુધી માં ડાકોર માં કોરોના પોઝિટિવ ની સંખ્યા એ સીમા વટાવી દીધી અને હાલ ની પરિસ્થિતિ માં આ સંક્રમણ ને ડાકોર ની જનતા ને પોતાને બિન જરૂરી કામ વગર ઘર ની બહાર નીકળવાનું ટાળવું પડશે.
કોરોના ને નાથવા માટે સ્વૈચ્છિક લોક ડાઉન ડાકોર માટે ખુબજ જરૂરી છે. જનતા એ જાતે જ સમજવું પડશે. આત્મ નિર્ભર બનવું અત્યંત જરૂરી છે.
🙏🙏365 Day News🙏🙏
