ડાકોર રણછોડરાય મંદિર ડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટના નામે બોર્ડ મારતા સેવક ભાઈઓ દ્વારા વિરોધ કરતા ડાકોર ટેમ્પલ કમિટી કરવા માટે માંગ વારસો થી ડાકોર ટેમ્પલ કમિટી ના નામે લેટર પેડ પર લખેલું આવે તે પણ બંદ થઈ જતાં વિરોધ ના વંટોળ છવાયા એટલે તાત્કાલિક ડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટમાં થી ડાકોર રણછોડરાય ટેમ્પલ કમીટિ નું નામ લખવાની ફરજ પડી હતી અને તેઓએ ભૂલ સ્વીકારી નામ બદલતા અંતે મામલો થાળે પડયો હતો અને સેવક ભાઈ ઓ દ્વારા રણછોડરાય મંદિર ટ્રસ્ટ નો ઠરાવ માગતા તેઓ પાસે રણછોડરાય મંદિર ટ્રસ્ટ નો કોઇ ઠરાવ નથી તેમ
જણાવ્યું હતું અને તાત્કાલિક ધોરણે ડાકોર ટેમ્પલ કમીટિ નું સ્ટીકર ચોંટાડી નામ બદલી બોર્ડ ઉપર મામલો થાળે પાડયો હતો