Home Kheda (Anand) આજે ડાકોર મા ૪૦ કરતા પણ વધારે પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા

આજે ડાકોર મા ૪૦ કરતા પણ વધારે પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા

10
0

ડાકોર માં આજે કોરોના ના થયેલા ટેસ્ટ માં આજ રોજ પણ ૪૦ ની આસ પાસ પોઝિટિવ કેસ નોંધાયા છે.જેની નામે ની યાદી નીચે મુજબ છે.

 1. યુનુસ સોબન વહોરા
 2. ધર્મેશ શીવાભાઈ પ્રજાપતિ
 3. મહેશ બંસીલાલ સેવક
 4. પરેશ ભાગવતપ્રસાદ દવે
 5. કુસુમ ભાગવત પ્રસાદ દવે
 6. રાજેન્દ્ર ગિરિજા શંકર મેહતા
 7. અશ્વિન પુરી મોહન પુરી ગોસાઇ
 8. મનિષકુમાર અશોક કુમાર પડ્યા
 9. જાગૃતિબેન રાકેશકુમાર દવે
 10. પાયલબેન પ્રવિણભાય વ્યાસ
 11. પ્રતીકકુમાર મનિષભાઈ ઘરાટ
 12. સીતાબેન મનીષભાઈ ઘરાત
 13. રાવલકુમાર દિનેશભાઈ પરમાર
 14. અરવિંદભાઇ ત્રિકમભાઈ ભોઈ
 15. ગોપાલ ભાઈ રમનભાઈ પરમાર
 16. પાર્થ જગદીશભાઈ પટેલ
 17. નિધિબેન પ્રદ્યુમ્નભાય પટેલ
 18. ઉદ્ભવ હંસરાજભાઈ અરોરા
 19. સરલાબેન હંસરાજ એરોરા
 20. રોશન ભરતભાઇ પરમાર
 21. હસુમતીબેન જયંતીલાલ રાણા
 22. મહેશકુમાર અજિતલાલ સોધા
 23. સાધના બેન કીરીત કુમાર ભાવસાર
 24. કદરભાઈ ઇસ્માઇલભાઇ મણસુરી
 25. હાર્દિક ચંદ્રવદન શાહ
 26. રીનાબેન મણીષકુમાર પડ્યા
 27. હસમુખભાઇ બુધાભાઈ વાળંદ
 28. પાર્થ કીરીટભાઇ જોશી
 29. રણછોડભાઈ શિવાભાઈ પ્રજાપતિ
 30. હેમંતભાઈ સુરેશભાઈ શાહ
 31. આશિષ હરીશ ભાઈ જોશી
 32. ઝકરીયા મહમદબાઇ બાંડી
 33. રણજિત સિંહ ગિરવત સિંહ ચાવડા
 34. કોકીલાબેન રણજીતસિંહ ચાવડા
 35. અતીક્ષ પરેશભાઇ અઘ્વરયુ
 36. મેહુલભાઈ નટવરભાઈ પ્રજાપતિ
 37. નટવરભાઈ કાનજીભાઇ કંસારા
 38. માનસી જનકભાઈ સુતરીયા
 39. જનકભાઈ અરવિંદભાઇ દરજી

અને ગઈ કાલે પણ ૨૫ ની ઉપર કેસ પોઝિટિવ નોંધાયા હતા
આ બે દિવસ માં ડાકોર ના નાગરિકો એ સામેથી ચેક કરાવતા આ કેસો સામે આવ્યા છે.
ડાકોર ના જાગૃત લોકો અને વેપારી વર્ગ સામે ચાલી ને કોરોના ટેસ્ટ કરવા પહોંચી ગયા હતા પોતાના ગામ ની અને પરિવાર ની સુરક્ષા થાય અને આગળ સંક્રમણ ના ફેલાય તે માટે ટેસ્ટ કરાવી જાગૃત નાગરિકો હોવાનું સાચા અર્થ માં સાબિત કર્યું છે.
જો રિપોર્ટ ટેસ્ટ કરવા ની પ્રક્રિયા હાથ ધરવા માં ના આવી હોત તો કદાચ મોડું થઈ ગયું હોત અને આ પોઝિટિવ લોકો એ પોતાના ના પરિવાર તથા મિત્રો ને સંપર્ક માં આવનાર લોકો ને સક્રમિત કર્યા હોત અને પરસ્થીતી વધુ વકરી હોત.
પરંતુ હવે જે કોરોના ટેસ્ટ ની પ્રક્રિયા સુખડીયા ભુવન માં હાથ ધરવા માં આવી છે તે બિરદાવવા લાયક છે જે નો લાભ ડાકોર ની જનતા વહેલી તકે ટેસ્ટ કરાવી ને વાયરસ શરીર માં વધુ ફેલાવા થી બચી શકાય છે .
જયારે બીજી તરફ તંત્ર દ્વારા પણ મીડિયા કર્મી ઓ ને સમય સર માહિતી આપવાથી સંક્રમિત થયેલા લોકો ના સંપર્ક માં આવેલા લોકો સુધી માહિતી પહોંચે તો તે પણ પોતાને પોતાના ઘર માં હોમ કવો રં ટાં ઈન કરી શકે અને બીજા ને મળવા નું ટાળી શકે તેથી સંક્રમણ વધુ ના ફેલાય.
જોકે ડાકોર માં હવે સામે ચાલી ને ટેસ્ટ કરાવતા કોરોના ને રોકવા માં સફળતા મળે છે કે નહીં તે હવે જોવું રહ્યું.

Previous articleદ.ગુજરાત-સૌરાષ્ટ્ર બાદ ઉ. ગુજરાતમાં ‘બારે મેઘ ખાંગા’, અનેક જગ્યાએ આભ ફાટ્યું, જાણો ક્યા કેવો અને કેટલો વરસાદ પડ્યો?
Next articleગુજરાતના ખેલૈયાઓ માટે આનંદના સમાચાર, રાજકોટના એક મોટા ગરબા આયોજકે પાસના બુકિંગની કરી જાહેરાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here