Home Kheda (Anand) ડાકોરમાં કોરોના વિસ્ફોટ થયો આજે વધુ ૪ કેસ નવા પોઝિટિવ નોંધાયા

ડાકોરમાં કોરોના વિસ્ફોટ થયો આજે વધુ ૪ કેસ નવા પોઝિટિવ નોંધાયા

96
0

ડાકોરમાં દિન-પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
જેમાં ડાકોરમાં આજ રોજ કેસ :
1) પ્રતિમાબેન પુનીતકુમાર ખંભોળજા
2) ભરતકુમાર કિરણસિંહ પઢીયાર
3) હેતલબેન ભરતકુમાર પઢીયાર
4) જયદેવ જગદીશભાઈ ખંભોળજા
ડાકોરમાં હવે ચિંતાજનક સપાટી તરફ કોરોના ના વધતા કેસોના આંકડા જઈ રહ્યા છે જે હવે ડાકોર ગામ માટે ખૂબ જ ચિંતાનો વિષય બની રહે છે .
આરોગ્યતંત્ર દ્વારા આપવામાં આવેલી સુચનાને ની અવગણના નું પરિણામ અમુક બેદરકારીને લીધે સમગ્ર ગામને ભોગવવાનો વારો આવી શકે છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે.
કોરોના ડાકોરના હવે ધીમે ધીમે અજગરની જેમ પોતાના સકંજામાં કસવા નું કામ કરી રહ્યો હોય એમ એવું સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે જે ખુબજ ગંભીતાપૂર્વક લેવા જેવી બાબત છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here