Home Kheda (Anand) ડાકોરમાં કોરોના તાંડવ : આજરોજ ડાકોરમાં આશરે ૪૫ કરતા વધારે કોરોના પોઝિટિવ...

ડાકોરમાં કોરોના તાંડવ : આજરોજ ડાકોરમાં આશરે ૪૫ કરતા વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા

74
0

આજરોજ ડાકોરમાં નવા કોરોના પોઝિટિવ કેસ આશરે ૪૫ કરતાં પણ વધારે આવેલા છે.

આજરોજ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ડાકોરના જે પણ વ્યાપારી ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ છે તેઓને ઘરમાં કોરણટાઈન કરી દેવામાં આવેલા છે.
જે વ્યાપારી ના કોરોના કેસ પોઝિટિવ આવેલ છે તેઓ ની દુકાન પણ સીલ કરવામાં આવેલ છે. આશરે આજે ૧૭ જેટલી દુકાનો ડાકોરમાં સીલ કરી દેવામાં આવી છે.
 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here