Home South-Gujarat ડાંગ જિલ્લામા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયો સરેરાશ ૩૬.૩૩ મી.મી. વરસાદ

ડાંગ જિલ્લામા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયો સરેરાશ ૩૬.૩૩ મી.મી. વરસાદ

10
0

ડાંગ જિલ્લામા આજે સવારે છ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ ૩૬.૩૩ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.
જિલ્લા ફ્લડ નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકામા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૮૦ મી.મી. વરસાદ ખાબક્યો છે. જ્યારે વઘઇ ખાતે ૨૫ મી.મી., અને સુબિર તાલુકામા ચાર મી.મી. વરસાદ નોંધાયો છે.
આ સાથે આહવા તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૩૭૪ મી.મી., વઘઇ નો ૨૯૧ મી.મી., અને સુબિર તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૧૪૦ મી.મી. નોંધાતા ડાંગ જિલ્લામા મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૬૮.૩૩ મી.મી. નોંધાવા પામ્યો છે.
શેખર ખેરનાર ડાંગ


Previous articleમારા પશુ ને કડી એજ મારી સાચી મુડી
Next articleરાજપીપળામાં રથયાત્રાના દિવસે અમુક વિસ્તારોમાં સવારના ૭:૦૦ થી બપોરના ૧ :૦૦ વાગ્યા સુધી કરફ્યુનો અમલ જાહેર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here