Home Kheda (Anand) આણંદના રોકડિયા હનુમાનજી મંદિરના દર્શન બંધ

આણંદના રોકડિયા હનુમાનજી મંદિરના દર્શન બંધ

79
0

શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના તાબાના આણંદ નગર નિવાસી શ્રી રોકડિયા હનુમાનજી મંદિર તેના દ્વારા સંચાલિત સહજાનંદ સ્મૃતિ મંદિરના મહંત પ.પૂ. શાસ્ત્રી સ્વામીજી સત્સંગભૂષણ દાસજી સ્વામી (સાહિત્યાચાર્ય) શ્રીના જણાવ્યા અનુસાર વર્તમાનકાળે ચાલતી કોરોના મહામારીને ધ્યાનમાં લેતાં તથા સરકાર શ્રીના અનુરોધ અનુસાર મહામારીના સંક્રમણની ચેઇન તૂટે તેવા હેતુથી બંને મંદિર જાહેર ભક્તોના દર્શન માટે તા. 14-04-21 થી બંધ કરેલ છે. તેની નિયમિત આવનાર તથા શનિવારે તથા મંગળવારે આવતા ભક્તોને ખાસ નોંધ લેવા વિનંતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here