Home South-Gujarat કોરોના વાઇરસ ના કેસો વધતા ધાનેરા વેપારીઓ નો નિર્ણય

કોરોના વાઇરસ ના કેસો વધતા ધાનેરા વેપારીઓ નો નિર્ણય

13
0

આવતી કાલ થી રવિવાર સુધી ધાનેરા શહેર રહેશે બંધ .ધાનેરા મામલતદાર તેંમજ ચીફઓફિસર ની હાજરી મા યોજાઈ બેઠક
વેપારી આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે ની બેઠક મા કરાયો નિર્ણય
ધાનેરા શહેર ના તમામ વેપાર એસોસિએશન નો નિર્ણય
સવાર સાંજે આવશ્યક ચીજવસ્તુઓ માટે 6 થી 8 ના સમયે દૂધ અને પાર્લર માટે દુકાનો ખુલશે
કોરોના વાઇરસ ની ચેન તોડવા માટે નો મહત્વ નો નિર્ણય .
 

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત


Previous articleવેક્સિન એ કોરોના સામેનો સલામત અને રામબાણ ઉપાય હોવાનું જણાવતા ડો. સંધ્યા જોષી
Next articleકારેલી ગામમાં ડી.જે.બંધ કરાવવા ગયેલી પોલીસને રસ્તામાં દારૂના નશામાં જતો વ્યક્તિ મળતા ગુનો નોંધ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here