સંકલ્પ ફાઉન્ડેશન, એડવોકેટ વિન્ગ ના લીગલ એડવાયઝર દીપ્તિ બેન દ્વારા
એક મહિલા પિડીતા ને પોતાના સાસરી પક્ષ દ્વારા માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરવામાં આવતી હતી, જે પૈકી તેઓની તકલીફ ખુબ ધ્યાન થી સાંભળ્યા – સમજ્યા બાદ પિડીત મહિલા તથા મહિલા ના સગા ને કાયદાનું જરૂરી સૂચન કરીને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.
જેમાં પિડિત મહિલા તથા તેમના પરિવાર ના સભ્યો ને સાચી તથા યોગ્ય માગૅદશન મેળવી આંશિક હદે રાહત મેળવ્યા નો અનુભવ કરેલ .
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.