South-Gujarat

માળીયા હાટીના માં કોરોનાના મહામારી ના ફંડમાં દાનનો પ્રવાહ ચાલુ

માળીયા હાટીના માં દિન પ્રતિ દિન કોરો ના ના કેસો વધતા જાય છે દર રોજ અનેક નવા કેસો જોવા મળે
માળીયા ની સી એચ હોસ્પિટલ માં દરરોજ ઓ પી ડી ની સંખ્યા વધુ જોવા મળે છે આરોગ્ય કર્મી દ્વારા નિયમિત દર્દી ઓ ની સર સંભાળ રાખવા માં આવે છે. આવી કોરો ના ની મહા મારી ને પહોંચી વાળા માટે માળીયા હાટીના ના ભાજપ કોંગ્રેસ સહિત બધાજ આગેવાનો એ ભેગા મળી ને લોકો ની મદદ થી ફંડ ભેગું કરીને ઓકસીજન ના બાટલા સહિત ની દવા માટે ખરીદવા માટે ફંડ ઉઘરવ વા નું સરું કરેલ છે. જેને સરસ માં સરસ પ્રતિસાદ મળેલ છે ત્રણ દિવસ પહેલા 23 લાખ રૂપિયા નો ફાળો નોંધાયા બાદ અવિરત દાન નો પ્રવાહ સરું છે. જેની યાદી નીચે છે
1 45 હજાર નરસિહ દાસ પરમાનંદ દાસ કાનાબાર
( વી સી કાનાબાર )
2 42. હજાર સોની સમાજ
3 11 હજાર મોમીન સમાજ
4. 11 હજાર પ્રજાપતિ સમાજ
5. 11111. સવજી ભાઈ રણછોડ ભાઈ ટાંક ( નાગદેવતા સ્ટુડિયો )
આમ અવિરત દાન નો પ્રવાહ સરું છે
જેમણે દાન આપવું હોય એમણે. શ્રી પ્રવીણ ભાઈ કારીયા મો 99254 61946 નો કોંટેક કરવો

રીપોર્ટ : મહેશ કાનાબાર

Leave a Reply

Your email address will not be published.