Kheda (Anand)

ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ ની ૧૩૦ મી જન્મ જયંતી નિમિત્તે ઉમરેઠ AAP PARTY ઉમરેઠ શહેર ના આમ આદમી પાર્ટી ના હોદેદારો થકી, ફૂલ હાર પહેરાવી ને બાબાસાહેબ આંબેડકર ની જય જયકાર કરીને સૂત્રોચાર કરવામાં આવ્યા

આજરોજ તારીખ ૧૪-૦૪-૨૦૨૧ ને બુધવારના રોજ, સવારે ૧૦ વાગે ઉમરેઠ માં આવેલ ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ ની ૧૩૦ મી જન્મ જયંતી નિમિત્તે ઉમરેઠ AAP PARTY ઉમરેઠ શહેર ના આમ આદમી પાર્ટી ના હોદેદારો થકી, ફૂલ હાર પહેરાવી ને બાબાસાહેબ આંબેડકર ની જય જયકાર કરીને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા..

 


અત્યારે કોરોના ના માહોલ ને લીધે, મર્યાદિત સંખ્યામાં “આમ આદમી પાર્ટી” ના નીચે ના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા….
(૧) રાજુભાઈ પટેલ ( ઉમરેઠ શહેર પ્રમુખ)
(૨) મકસુદભાઇ વહોરા ( ઉમરેઠ શહેર ઉપપ્રમુખ)
(૩) મનોજભાઈ પટેલ ( ઉમરેઠ શહેર મહામંત્રી)
(૪) સમીરભાઈ શેખ( ઉમરેઠ શહેર મંત્રી)
(૫) કનુભાઈ તળપદા (ઉમરેઠ શહેર મંત્રી)
(૬) બીડેનભાઈ લખારા( ઉમરેઠ શહેર મીડિયા સેલ પ્રમુખ)
(૭) રાજુભાઈ ગોર( કાર્યકર્તા)
તેમજ મહિલા મોરચા ના પ્રમુખ શ્રી મિતલબેન પટેલ અને વનીતાબેન દવે (મહામંત્રી)
ઉપસ્થિત રહ્યા હતા..

Leave a Reply

Your email address will not be published.