આજ રોજ શ્રી ડૉ. ભીમરાવ આંબેડકરજી ની જન્મજયંતિ નિમિતે આંકલાવ ઇન્દિરા કોલોની ખાતે ભીમ સાક્ષર સેવા મંડળ દ્વારા ભારત ના બંધારણ ના ઘડવૈયા શ્રી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જી ની પ્રતિમા નું આનવરણ આણંદ જિલ્લા ના લોકલાડીલા સંસદ શ્રી મિતેશભાઈ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય શ્રીમતી ડૉ. હંશાબા રાજ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ ચાવડા, બોરસદ ના અનુસૂચિત મોરચા ના શ્રી દીપકભાઈ ચાવડા, કોસિન્દ્રા તાલુકા પંચાયત ના સભ્ય શ્રીમતી ઈન્દિરાબેન મકવાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ, મહામંત્રી શ્રી વિશાલભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ શાહ, શહેર અનુસૂચિત મોરચા પ્રમુખ શ્રી પરેશભાઈ રોહિત, નગરપાલિકા કાઉન્સિલર શ્રી અશ્વિનભાઈ મકવાણા, તથા ભીમ સાક્ષર સેવા મંડળ ના પ્રમુખશ્રી એન. પી. મકવાણા તથા સભ્યશ્રીઓ હાજર રહ્યા.
(ભરત પટેલ- બોરસદ )
Home Kheda (Anand) ડૉ. ભીમરાવ આંબેડકરજી ની જન્મજયંતિ નિમિતે આંકલાવ ઇન્દિરા કોલોની ખાતે ભીમ સાક્ષર...