Home South-Gujarat મુખ્યમંત્રીશ્રીને મળેલી ભેટ-સોગાદોની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અમદાવાદના મહેસુલ ભવન ખાતે યોજાયો

મુખ્યમંત્રીશ્રીને મળેલી ભેટ-સોગાદોની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અમદાવાદના મહેસુલ ભવન ખાતે યોજાયો

144
0

મુખ્યમંત્રીશ્રીના વિવિધ કાર્યક્રમો તેમ જ પ્રવાસ દરમિયાન મળેલી ભેટ-સોગાદોની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ તા-13-09-201ના રોજ મહેસુલ ભવન, ગોતા ઓવરબ્રીજ પાસે, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શન – વેચાણમાંથી પ્રાપ્ત થનારી રકમ મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી
નીધિમાં જમા કરાવવામાં આવશે




આ કાર્યક્રમનો શુભારંભ 13-09-2021 ના રોજ સવારે 11-00 કલાકે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલીયાએ કરાવ્યો હતો.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here