Home Corona-live ભરૂચ જિલ્લા કોવિડ-૧૯ અંગેની જાણકારી માટે હેલ્પલાઇન નંબર – ૦૨૬૪૨-૨૨૨૨૪૪ ઉપર સંપર્ક...

ભરૂચ જિલ્લા કોવિડ-૧૯ અંગેની જાણકારી માટે હેલ્પલાઇન નંબર – ૦૨૬૪૨-૨૨૨૨૪૪ ઉપર સંપર્ક કરી શકાશે

11
0

ભરૂચ જિલ્લા કોવિડ-૧૯ રસીકરણ કેન્દ્રોની વિગત, RTPCR ટેસ્ટીંગ કેન્દ્રોની વિગત તથા કોવિડ-૧૯ની સારવાર આપતી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ, કોવિડ હેલ્થ સેન્ટર તથા કોવિડ કેર સેન્ટર કેન્દ્રો અંગેની માહિતી જાણવા હેલ્પલાઇન નંબરઃ ૦૨૬૪૨ – ૨૨૨૨૪૪ ઉપર સંપર્ક કરવા ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત – ભરૂચે જણાવેલ છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleસીટી સ્કેન, એકસ-રે વિગેરે જેવી રેડિયોલોજી સાથે સંક્ળાયેલ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે મળેલી બેઠક
Next articleપોતાના અંગત ફાયદા માટે ખોટી અફવા ફેલાવી પરપ્રાંતીય મજુરો પલાયન કરે તેવી અફવા ફેલાવાતા ઈસમ ને ઝડપી પાડતી ભરૂચ સી ડીવીઝન પોલીસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here