Home Gujarat ભક્તો માટે ફરી એક વખત ડાકોર રણછોડજીના દર્શન બંધ કરવામાં આવેલ છે

ભક્તો માટે ફરી એક વખત ડાકોર રણછોડજીના દર્શન બંધ કરવામાં આવેલ છે

58
0

ભક્તો માટે ફરી એક વખત ડાકોર રણછોડજીના દર્શન બંધ કરવામાં આવેલ છે યાત્રાધામ ડાકોરમાં વધતા કેસને ધ્યાને લઇ ડાકોર ટેમ્પલ કમીટિ દ્વારા 20-07-2020 થી રણછોડજી મંદિર દર્શન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જ્યાં સુધી રણછોડરાય મંદિર દ્વારા બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવશે..


Previous articleચીન ફરી 1962 વાળી કરવાની ફિરાકમાં! લેહથી માત્ર 382KM દૂર તૈનાત કર્યા યુદ્ધ વિમાન અને મિસાઈલો
Next articleઆણંદ જિલ્લાનાં વિવિધ વિસ્‍તારોમાં ૨૬ ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ કાર્યરત ૧૫૧૦૫ દર્દીઓ પૈકી ૬૦ વર્ષથી ઉપરનાં ૩૩૮૧ ચકાસણી કરાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here