Home Crime અંકલેશ્વર ના મમતાનગર માં થી કાર માં થી વિદેશી દારૂ ઝડપાયો

અંકલેશ્વર ના મમતાનગર માં થી કાર માં થી વિદેશી દારૂ ઝડપાયો

22
0

શહેર પોલીસે ૬૮ હજારના મુદ્દામાલ સાથે બુટલેગર ની અટકાયત કરી
અંકલેશ્વર રાજપીપલા રોડ ઉપર આવેલ મમતાનગર માં થી શહેર પોલીસે કાર માં સંતાડેલો વિદેશી દારૂ ના જથ્થા સાથે એક ઈસમ ને ઝડપી પાડી રૂપીયા ૬૮ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર રાજપીપલા રોડ પર પટેલ નગર પાસે આવેલ મમતા નગર માં રહેતા પ્રકાશ વસાવા એ પોતાની મારૂતિ કાર માં વિદેશી દારૂ નો જથ્થો સંતાડેલો હોવાની બાતમી શહેર પોલીસ ને મળતા પોલીસે પ્રકાશ વસાવા એ પોતાના મકાન પાસે પાર્ક કરેલ મારૂતિ કાર માં તપાસ કરતા વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પ્રકાશ વસાવા ની અટકાયત કરી રૂપીયા ૩૮ હજારનો વિદેશી દારૂ નો જથ્થો અને ૩૦ હજારની કાર મળી રૂપીયા ૬૮ હજાર નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleવાલિયા પોલીટેકનીક કોલેજ ખાતે યોજાયેલ કોંગ્રેસ ની કારોબારી બેઠક માં બીટીપી ના આગેવાનો કોંગ્રેસ માં જોડાયા
Next articleઅંકલેશ્વર બસ ડેપો પાસે એક અજાણ્યા ૪૦ વર્ષીય ઈસમ નો મૃતદેહ મળ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here