Home Gujarat ડાકોરના પૂર્વ એપીએમસીના ચેરમેન કમલેશ ભાઈ શાહ નો રિપોર્ટ પોઝિટિવ

ડાકોરના પૂર્વ એપીએમસીના ચેરમેન કમલેશ ભાઈ શાહ નો રિપોર્ટ પોઝિટિવ

11
0

આજે યાત્રાધામ ડાકોરમાં ભયનો માહોલ આજે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…
ડાકોરના પૂર્વ એપીએમસીના ચેરમેન કમલેશ ભાઈ શાહ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ડાકોરમાં મંગળવાડી માર્કેટયાર્ડ વિસ્તારને પૂરો સેનેટાઈઝ કરવામાં આવેલ છે.
તથા કમલેશભાઈ શાહ નું ઘર તીર્થ સોસાયટીમાં આવેલું છે તેને પણ સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. અને તેમને સારવાર ખાતે અમદાવાદ મોકલવામાં આવ્યા છે.

માર્કેટ યાર્ડ માં આવેલી કમલેશભાઈ શાહ ની ઓફિસને સેનેટાઈઝ કરવામાં આવી તથા તેમના ગોડાઉન ને પણ સેનેટાઈઝ કરવામાં આવેલ છે.

Previous articleરાફેલે ઉડાન ભરતાં જ ભારતની તાકાતમાં વધારો, પલકારામાં દુશ્મનોના ઠેકાણાને કરી દેશે નષ્ટ
Next articleખેડા જિલ્લા કલેકટર સાહેબ ડાકોર કન્ટેનમેન્ટ જોન વિસ્તારની મુલાકાતે આવ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here