અંકલેશ્વર દીવા સ્થિત આર એમ પી એસ ફલાયિંગ કિડ્સ શાળામાં ૧૪.૦૯.૨૦૨૧ ના રોજ શાળાના પ્રાંગણમાં સ્વનિર્માણ જળકુંડ ની રચના કરી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષિકો દ્વારા શ્રી ગણેશજીની આરતી અને સૂત્રો દ્વારા ભવ્ય વિસર્જન ની ઉજવણી કરવામાં આવી હતી. શાળા સતત બાળકોને વિવિધ પર્વની મહિમા અને ઉજવણીનું પણ જ્ઞાન આપી રહી છે.
પંકજકુમાર, બ્યૂરો ચિફ, ભરૂચ.