Home Kheda (Anand) સરકારી આઈ.ટી.આઈ. સોજીત્રા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છુક તા.20 જુલાઇ સુધી ઓન લાઇન...

સરકારી આઈ.ટી.આઈ. સોજીત્રા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છુક તા.20 જુલાઇ સુધી ઓન લાઇન અરજી કરે

6
0

આણંદઃ સરકારી આઈ.ટી.આઈ. સોજીત્રામાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ સરકારી આઈ.ટી.આઈ. સોજીત્રામાં કોપા ટ્રેડ (૧ વર્ષ) ૪૮ સીટો, ઇલેક્ટ્રીશ્યન (૨ -વર્ષ) ૪૦ સીટો, ફિટર (૨ -વર્ષ) ૪૦ સોટો તેમજ વાયરમેન (૨ -વર્ષ) ૪૦ સીટો માટે પ્રવેશ કામગીરી શરૂ કરવામાં આવી છે પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ તા.૨૦/0૭/ ૨૦૨૧ સુધીમા સંસ્થા ખાતે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાનું તેમજ રજિસ્ટર્ડ કરવાનું રહેશે.
વધુ માહિતી માટે સરકારી આઈ.ટી.આઈ.સોજીત્રા, સરકારી નાગરિક પુરવઠા ગોડાઉન પાછળ, સોજીત્રા (દૂધીપુરા) ખાતે રૂબરૂ માં સંપર્ક કરવો.

Previous articleસરકારી મહિલા આઇ.ટી.આઇ. આણંદ (સાદાનાપુરા)માં ખાલી રહેલી બેઠકો ઉપર પ્રવેશ મેળવવા અંગે
Next articleઆણંદ જિલ્લા માટે ૭૮૭૧કીટ ની ફાળવણી આણંદ શહેર અને ગ્રામ્ય ના ૨૨૬૦ કોરોનાવોરિયર્સ ને અર્પણ નો પ્રારંભ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here