Home Corona-live રાજ્યમાં આજે પણ કોરોનાનાં 511 કેસ નોંધાયા, 29 દર્દીનાં મોત-442 દર્દીઓ

રાજ્યમાં આજે પણ કોરોનાનાં 511 કેસ નોંધાયા, 29 દર્દીનાં મોત-442 દર્દીઓ

37
0

ગુજરાતમાં કોરોનાનાં કેસો હવે સતત 500ને પાર નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 511 કેસો નોંધાયા હતા. અને 29 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 442 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 23590 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1478 પર પહોંચ્યો છે. અને ડિસ્ચાર્જનો કુલ આંક 16333 થયો છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ ૩૩૪, સુરત ૭૬, વડોદરા ૪૨, સુરેન્દ્રનગર ૯, ગાંધીનગર ૮, અરવલ્લી ૬, ભરૂચ ૬, ભાવનગર ૩, મહીસાગર ૩, આણંદ ૩, અમરેલી ૩, મહેસાણા ૨, સાબરકાંઠા ૨, પાટણ ૨, ખેડા ૨, બનાસકાંઠા ૧, રાજકોટ ૧, પંચમહાલ ૧, બોટાદ ૧, નર્મદા ૧, અન્ય રાજ્ય ૫ કેસો નોંધાયા છે.


Previous articleસિવિલની બેદરકારીનાં બે કિસ્સાઃ વેન્ટિલેટર ન મળતાં મોત થયાનો આરોપ, યુવક ગુમ થયો
Next articleઆખા ગુજરાતમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ફફડાટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here