શ્રી રણછોડરાયજી મંદિર ,સારંગપુર ,અમદાવાદખાતે કરવા મા આવેલ
જેમાં જમાલપુર – ખાડિયા ના ધારાસભ્ય શ્રી ઇમરાન ભાઈ ખેડાવાલા તરફ થી મેડિસિન નો જથ્થો આપવા મા આવેલ હતો. તે બદલ અને તેઓ એ હાજરી આપી ને જે મનોબળ પૂરું પાડ્યું તે માટે સંકલ્પ ફાઉન્ડેશન તેઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
ઉપરોક્ત કેમ્પ મા સંસ્થા તરફથી સંકલ્પ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી વિશાલ મોદી, વુમન વિન્ગ ના ચેરમેન વૈશાલી બેન પટેલ, સંકલ્પ ફાઉન્ડેશન ના સહમંત્રી બિરજુબેન ઠક્કર , ફાલ્ગુની બેન વાઘેલા હાજરી આપેલ હતી. સાથે ખાડિયા કોંગ્રેસ કમિટી ના પ્રમુખ શ્રી અલ્પેશ ભાઈ ઠક્કર, શ્રી જીત ભટ્ટ, મિથિલેશ શાહ અને અન્ય આગેવાનો હાજર રહેલ હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.