Home South-Gujarat વડોદરા શહેર પોલીસ બુકે આપી સન્માન કરવામા આવેલ

વડોદરા શહેર પોલીસ બુકે આપી સન્માન કરવામા આવેલ

40
0

વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી ડો . સમશેર સિંઘ સાહેબ તથા J.C.P. શ્રી ચિરાગ કોરડીયા સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ D.C.P.ZONE – 4 શ્રી એલ. એ. ઝાલા સાહેબ તથા A.C.P G Divi ડીવીઝન શ્રી પી.આર રાઠોડ સાહેબ તથા વારસીયા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.એન. લાઠીયા નાઓના માર્ગ દર્શન હેઠળ હાલમાં પૂરા વીશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી મા લોકોને જરૂરી મદદ મળી રહે તથા હોસ્પીટલ મા ડોક્ટર તથા સ્ટાફ સાથે બનતા બનાવોમાં સંવેદશીલ રિતે પોલીસ કામગીરી કરે તે માટે આપવામાં આવેલ.

સુચના મુજબ વારસીયા પોલિસ સ્ટેશન વિસ્તારમાં ન્યુ. વી.આઇ.પી.રીંગરોડ પર આવેલી ક્રીષ્ના હોસ્પીટલ મા તા ૧૯ / ૦૪ / ર ૧ ના રોજ કોરોના પોજીટીવ દર્દી નામે રાજીવભાઇ કુંડલીકભાઇ ત્રીવેદી ઉ.વ. ૫0 ને દાખલ કરવામાં આવેલ જેઓનુ તા ૨૩ / ૦૪ / ર ૧ ના રોજ અવસાન થયેલ જે બાબતે મરણ જનારના સગા સબંધીઓ દ્વારા ક્રીના હોસ્પીટલના ડોક્ટર તથા સ્ટાફ સામે આક્રોશ વ્યક્ત કરી ઉગ્ર બોલાચાલી થયેલ જે બાબતે ડો . શ્રી નાએ પોલિસ કંટ્રોલ રૂમ ને ફોન કરતા વારસીયા પોલિસ સ્ટેશન ની પી.સી.આર. તથા શી ટિમ હોસ્પીટલ પહોચી અને ડો . શ્રી તથા મરણ જનારના સગા સબંધીઓ ને સમજાવી સંવેદંશિક રીતે વીવાદ નો સુખદ અંત લાવી અને મરણ જનારના પરીવારના સભ્યોને મરણ જનારના અંતિમ સંસ્કારમાટે ડેડ બોડિ ને સ્વીકારી લેવા મનાવી ને સંયમ અને સંવેદંશીલ અભીગમ દ્વારા વીવાદનો સુખદ અંત લાવવામાં આવેલ જે કામગીરી બદલ D.C.P.ZONE – 4 શ્રી એલ.એ ઝાલા સાહેબ નાઓ તથા A.C.P. “ G ” Divi ડીવીઝન શ્રી પી.આર રાઠોડ સાહેબ દ્વારા વારસીયા પોલિસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.એન. લાઠીયા સાહેબ તથા પો.સબ.ઇન્સ . એસ.એન. પરમાર તથા શી ટીમના મહીલા કર્મચારી વુ.પો.કો. પીનલબેન મયૂરભાઇ તથા વુ.પો.કો. સરલાબેન શીવશંકર તથા પી.સી.આર. ના ઇન્ચાર્જ હે.કો. અબ્દુલકાદીર સાબીરઅલી નાઓને બુકે આપી સન્માન કરવામા આવેલ તથા અર્ધીકારી / કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ તથા સન્માન પત્ર આપવા માટે જણાવેલ છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleક્રીષ્ના હોસ્પીટલ મા કોરોના પોસીટીવ દર્દી મરણ જતા પરીવારના સભ્યો દ્વારા હોસ્પીટલ ના ડોક્ટર તથા સ્ટાફ સામે કરેલા ઉગ્ર આક્રોસ નો સુખદ અંત લાવતી “ શી ” ટીમ
Next articleવાલિયા ખાતે ની સીતારામ સેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ફરી શરૂ કરવા માટે કનકસિંહ માંગરોલા નો વડાપ્રધાન ને પત્ર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here