એવી રીતે કે આ કામના આરોપી ઓ એ ફરી યાદીબેનના ચરીત્ર ઉપર ખોટો વહેમ રાખી ફરી. તથા સા હેદ સિં કદરખાનને ગમેતેમ ગાળો બોલી આરો પી નં. (૧)ના ઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરી.બેનને ગળદાપાટુનો માર મારતાં નજી કમાંથી સા હે દ સમીમબી બી તથા સાજેદાબી બી છોડાવવા વચ્ચે પડતાં આરોપી નં.(૨) ના એ ધારીયા નું પુઠું સાહેદ સમાન બી બી ને મા રી તેમજ સાહેદ સી જ દાબી બી વચચે પડતા તેમને પણ કપાળ ના ભાગે ધારી યાનું પુરું મારતાં સામાન્ય ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુના કરવામાં એક બી જાને મદદગારી કરી ગુનો કર્યા વિ. બાબત.
મારૂ નામ અંજુમનબી બી વા/ઓ દાઉદખાન યાસી મખાન મલેક ઉ.વ. ૨૦ ધંધો-ઘરકામ રહે, એ ગાડી કસ્બા તા.ગળતેશ્વર જિ.ખેડા-નડીયાદ મો.૯૭૨૪૮૯૧૦૪૪૬ રૂબરૂમાં આવી જાહેર કરી મારી ફરિયાદ હકીકત લખાવું છું કે, હું ઉપરના બતાવેલ સરનામે રહું છું અને ઘરકામ
કર હું. મારા લગ્ન મારા ગામમાં જ થયેલ છે. મારે સંતાનમાં એક દિકરી કાયનાતબાનું છે. અને મારા પિતાજી સિંકદરખા ન અયુબ ખાન મલેક છે. અમે પાંચ ભા ઇ બહેન છીએ. જેમાં સૌથી મોટી સા જેદાબી બી તેના થી નાની મહેફુ જા બા નું તેના થી નાનો આતા ઉલ્લાખાન તેનાથી નાની રીઝવાના બી બી તેનાથી નાની, હું છું .એ મારા બધાના લગ્ન થયેલ છે.
તેમાં સાજે દાબી બી તથા રીઝવાના બીબીને પાલૈયા ગામ લગ્ન થયેલ છે. જેઓ મહોરમના તહેવાર પર અંગાડી ખાતે આવેલા હતા. તે થા મારા કાકા જહીરખાન ઇસ્માઇલ ખાન મલેક ને ત્રણ સંતાન છે. તેમની એક દિકરી સમી મબીબી કરીને છે. જે ખંભાત તેની સાસરી માં થી મોહરમ તહેવાર પર અંગાડી ગામ આવેલ હતી. હું ધોરણ પાંચ સુધી ભણે લ છું. આજ રોજ સાડા બારેક વાગ્યાના સુમારે હું કપડા સુકાવવા માટે અમારા ઘરના ધાબા ઉપર ગઇ હતી તે વખતે મારા સસરા યાસીન ખાન ઇસ્માઇલ ખાન મલેક ના મને બૂમ પાડી અને કહેવા લાગેલા કે તુ શું ઉપર નાચે છે.
તેમ કે હું ગમે તેમ ગાળો બોલવા લાગ્યા અને તે વખતે નજીકમાં મારા પિતાજી સિંકદરખાન પણ હાજર હોય તેઓ મારા પિતા જીને પણ ગમેતેમ ગાળો બોલવા લાગ્યા જેથી મારા પિતાજી એ ગાળો બોલવાની ના પાડતા મારા સસરા એકદમ ઉશ્કેરા ઇ ગયેલા તે વખતે નજીકમાંથી મારા પતિ દાઉદખાન તથા મારા જેઠ સદામખાન આવી મારા ચરીત્ર ઉપર ખોટો શક વહે મ રાખી તમને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા જેથી તેઓને ગાળો બોલવાની ના પાડતાં મારા સસરા એ મને ગળદા પાટું નો માર મારવા લાગ્યા તેથી મેં બુમાબુમ કરતા નજીકમાં મારા કાકાની દિકરી સમી મબી બી તથા સા જેદાબીબી અમોને છોડવવા જતાં મારા જેઠ સદ્દામ ખાન ના હાથમાં ધાર્યું હતું તે મારા પપ્પા ને ધારીયું મારવા જતાં મારા કાકાની દિકરી સ મીમબી બી વચ્ચે પડતાં તેના હાથ માં ધારીયાનું પુરું મારતાં અને ખેચતાણ કરતાં સા જેદાબી બી છોડવવા વચ્ચે પડતાં તેને પણ કપાળ માં ધારીયા નું પુ હું મારી ઇજા કરેલ તે વખતે વધુ બુમાબુમ થતાં ન જ ક માં થી ફળી માં ના માણસો ભેગા થઇ ગયેલા અને અમોને વધુ માર માં થી છોડાવેલા અને અમોને આ ત્રણેય જણા કહેતાં હતાં કે આજે તો તમો બચી ગયા છો પણ હું રીવાર મારું નામ લેજે તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતાં હતાં અને અમોને ગંદી ગાળો બોલતાં હતાં. ત્યા રબાદ રસ મીમબી બી તથા સાજેદાબીબીને ઇજા થયેલ હોઇ જેથી મારા પપ્પા એ ૧૦૮ મોબાઇલને ફોન કરતાં ૧૦૮ મો બા ઓઇલ આવતાં ડાકોર સરકારી દવાખાનામાં સારવાર કરાવી. તે પછી અત્રે ફરી યાદ કરવા આવેલ છું. મારા સાથી ફરી યાદમાં જણાવેલ તથા તપાસ માં નિકળે તે વિગેરે છે.