Home South-Gujarat અંકલેશ્વર તાલુકામા કરણી સેના દ્વારા પદનિયુક્તિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

અંકલેશ્વર તાલુકામા કરણી સેના દ્વારા પદનિયુક્તિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

82
0

જેમાં સંગઠન મજબૂતી માટે અલગ-અલગ પદ આપવામાં આવ્યા





જેમાં ગુજરાત રાજ્યના કરણી સેના ના ઉપાધ્યક્ષ OP રાજપુતી, ભરૂચ જિલ્લા પ્રમુખ કૈલાસગોડ , ભરૂચ જિલ્લા સંગઠન મહામંત્રી રજનીશ સિંગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનને મજબૂત કરવા માટે તૈયારીઓ કરી હતી
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here