Home South-Gujarat ભરૂચ જિલ્લા માં 1648 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ માંથી સરકારી પ્રાથમિક શાળામાં...

ભરૂચ જિલ્લા માં 1648 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ માંથી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો.

13
0

ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ઓમા વર્ષ 2021-22 દરમ્યાન ખાનગી શાળાઓ માંથી 1648 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો.
સરકારી શાળા તરફ નું વાલી તેમજ વિદ્યાર્થી ઓનું વલણ બદલાયું છે અદ્યતન ભૌતિક સુવિધાઓ, ઓન લાઈન શિક્ષણ, કોરોના જેવી વૈશ્વિક મહામારી માં પણ પોતાના જીવ ના જોખમે શિક્ષકો એ કરેલ અભૂતપૂર્વ કામગીરી સતત વિદ્યાર્થી તેમજ વાલી ઓની રૂબરૂ મુલાકાત કરી , ટેકનોલોજી નો ઉપયોગ કરી વિધાર્થી ઓને શિક્ષણ નું ભાથું પીરસ્યું છે સરકારી શાળા ના શિક્ષકો ની મહેનત રંગ લાવી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, એસ.એસ.એ કચેરી ભરૂચ, બી.આર.સી, સી.આર.સી ,ગૃપાચાર્ય શ્રી, આચાર્ય શ્રી શિક્ષકો ના સંકલન થી ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ની શાળા ઓ ખુબ સારી પ્રગતિ જોવા મળે છે ટીમ વર્ક થી કામ કરનાર તમામ મહાનુભાવો નું ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આભાર સાથે અભિવાદન કરે છે.
આવનારા સમયમાં ટીમ વર્ક થી કામ કરી વધુ ને વધુ બાળકો સરકારી શાળા માં પ્રવેશ મેળવી ઉત્તમ પ્રકાર નું શિક્ષણ મેળવે એવી ભરૂચ જિલ્લા ના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ શુભેચ્છાઓ પાઠવે છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleગાયત્રી નગર, જલારામ મંદિર ના પટાંગણમાં શક્તિનાથ, ભરૂચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Next articleઅનડિટેક્ટ ડેડ બોડીનો ગણતરીના કલાકોમાં ઓળખ કરી મર્ડર કરનાર કુલ-૦૪ આરોપીઓ પૈકી ત્રણ બાંગ્લાદેશીઓને ખુન કરવા વપરાયેલ રીક્ષા સાથે ઝડપી પાડી ગુનો શોધી કાઢતી ભરૂચ ક્રાઈમ બ્રાંચ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here