Surat

ભરૂચમાં હાલત અત્યંત દયનીય બની રહી છે લોકો હોસ્પિટલમાં અને લેબોરેટરીમાં લાઈન લગાડીને સારવાર માટે રાહ જોઈ રહ્યા છે.

ભરૂચમાં હાલત અત્યંત દયનીય બની રહી છે લોકો હોસ્પિટલમાં અને લેબોરેટરીમાં લાઈન લગાડીને સારવાર માટે રાહ જોઈ રહ્યા છે.

ભરૂચમાં આજે લેબોરેટરીઓ, સિટીસકેન સેન્ટરો અને હોસ્પિટલો ની બહાર લોકોની લાઈનો જોવા મળી હતી તો સાથે સાથે કેટલાય દર્દી ઓ હોસ્પિટલ માં જગ્યા મળે તેની રાહ જોતા ગાડીઓમાં ઓક્સિજન ના બાટલા સાથે બેસેલા જોવા મળ્યા હતા

હાલત દિવસે ને દિવસે અત્યંત ગંભીર બની ગઈ છે

પંકજકુમાર – ભરૂચ – બ્યુરો ચીફ

Leave a Reply

Your email address will not be published.