Home Crime ઢોલાર ગામમાં પુત્રવધુ સાથે બોલાચાલી કરી માર મારનાર 03 વિરુદ્ધ ગુનો નોંધાયો

ઢોલાર ગામમાં પુત્રવધુ સાથે બોલાચાલી કરી માર મારનાર 03 વિરુદ્ધ ગુનો નોંધાયો

14
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામમાં નજીવી બાબતે મારા મારી કરી ધમકી આપનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મંગુભાઇ મનસુખભાઇ વસાવા ની ફરીયાદ મુજબ તેમના દીકરાની વહુ નીલમ બેન સાથે ચંપક મનશુખભાઇ વસાવા ઇંન્દુબેન ચંપકભાઇ વસાવા અને ઓમીબેન મનશુખભાઇ વસાવા ત્રણેય રહે. ઢોલાર બોલાચાલી કરતા હોઈ તે બાબતે કહેતા ચંપક વસાવા એ તમે લોકોએ અમારા ભાગની જમીનમા કેમ હુંડીયું કરેલ છે તેમ કહી ગાળો આપી લાકડી વડે મંગુ ભાઈ ને લાકડી ના સપાટા મારી તથા ઇન્દુબેને પણ લાકડી વડે મારમારી લોહી કાઢી,ઓમીબેને લાફામારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામા એકબીજાની મદદગારી કરતા આમલેથા પોલીસે ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.


Previous articleરાજપરા ગામ પાસેથી બાઈક પર દારૂ લઈ જતા શખ્સને રૂપિયા 29.600ના મુદામાલ સાથે પકડી પાડતી આમલેથા પોલીસ
Next articleમાંડણ ગામ નજીક બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માતમાં 01 નું મોત,02 ને ઇજા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here