Home South-Gujarat માળીયા હાટીના ના લાથોદ્રા ગામ માં એકજ મોમોન પરિવાર પિતા સહિત...

માળીયા હાટીના ના લાથોદ્રા ગામ માં એકજ મોમોન પરિવાર પિતા સહિત બે જુવાન જોધ પુત્રો નું અવસાન થતાં ગામ માં અરેરાઈ મચી ગઇ

3
0

માળીયા હાટીના તાલુકાના ના નાના એવા લાઠો દરા ગામ માં 24 કલાક માં પિતા અને બે જુવાન જોધ પુત્રો ના એકજ પરિવાર માં થી મોત થતાં સમગ્ર ગામ અને મોમીન સમાજ માં અરેરાટી મચી ગઇ છે. આ અંગે માહિતી આપતા તાલુકા પંચાયત ના સભય માનસિંગ ભાઈ લાખણી એ જણાવેલ છે
કે. લાઠોદ્રા. ગામ માં મોમીન સમાજ ના બાબુ ભાઈ વીરા ભાઇ કડી વાર ઉ વ 70 નું ગઈ કાલે અવસાન થયું છે એમને ત્રણ પુત્રો છે આ ત્રણે ત્રણ પુત્રો ને કોરોના પોઝિટિવ છે જેમાંથી .મોટા પુત્ર કમૃદીન ભાઈ કડી વાર ઉ વ 50 નું સારવાર દરમ્યાન જૂનાગઢ સિવિલ માં ગઈ કાલે મોત થયું છે એમની અંતિમ વિધિ ચાલુ હતી ત્યાંતો તેમનો નાનો ભાઈ શમશું દિન ભાઈ કડી વાર ઉ વ 45. નું પણ કોરો ના થી મુત્યુ થયું છે આમ. પિતા અને બે પુત્રો ના કોરો ના થી એકજ પરિવારના ના ત્રણ ત્રણ ના મોત થતાં નાના એવા લાથો દરા ગામ માં અને મોમીન સમાજ માં અરેરાટી મચી ગઇ છે .એમનો એમનો ત્રીજો નાનો ભાઈ મુસ્તાક કડી વાર ઉ વ 40. ને પણ કોરોના પોઝિટિવ છે. એમની સારવાર તેમના ઘરે ચાલે છે

રિપોર્ટર. મહેશ કાનાબાર

Previous articleરાજપીપળા કોવિડ હોસ્પિટલ દાખલ 10 દર્દીઓના બે દિવસમાં મોત : આ સિઝનમાં કુલ 36 દર્દીઓ ના મોત થયા
Next articleરાજપરા ગામમાં માસ્ક વગર ભેગા થયેલા 6 ઈસમો વિરુદ્ધ આમલેથા પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here